નમસ્કાર મિત્રો khedutduniya.com વેબસાઈટમાં આપ સૌનું સ્વાગત છે. આ વેબસાઈટ મુખ્ય ૩ ટોપિક ઉપર વિભાજિત છે.
જેમાં 1) બજારભાવ 2) ખેડૂત સમાચાર 3) યોજના નો સમાવેશ થાય છે.
– આ 3 ટોપિક ખેડૂતોના મેન પાયા માનવામાં આવે છે જેની જાણકારી નીચે મુજબ છે
1) બજાર ભાવ:- મિત્રો ખેડૂતો ઘરે બેઠા માર્કેટયાર્ડના બજાર ભાવ જાણી શકે તે માટે ગુજરાતના તમામ માર્કેટયાર્ડના બજાર ભાવ રોજેરોજ આ વેબસાઈટમાં મળી રહેશે.
2) ખેડૂત સમાચાર:- ખેડૂતો માટેના ઉપયોગી તમામ સમાચાર જેમાં સરકારના નિર્ણયો, જાહેરાતો, યોજનાઓ, લાભો અને ગેરલાભથી ખેડૂતો જાગૃત રહે તે માટે રોજેરોજની અપડેટ મળતી રહેશે.
3) યોજના:- આજના ડિજિટલ યુગમાં તમામ મિત્રો યોજનાઓથી વંચિત રહી ન જાય અને તમમ યોજનાઓની માહિતી મળી જાય તે માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની તમામ યોજનાઓ વિષે એકદમ સરળ ભાષામાં સમજાવવામાં આવશે.