બોટાદ માર્કેટયાર્ડ આજના બજાર ભાવ | botad market yard aajna bhav | apmc botad marketing yard

botad market yard Bajar bhav | આજના બોટાદ માર્કેટયાર્ડના બજાર ભાવ | Gujarat bajar bhav today

શું તમે બોટાદ માર્કેટયાર્ડ બજારભાવ સૌથી પહેલા જાણવા માંગો છો? શું તમે Botad Bajar Bhav જાણવા માંગો છો? શું તમે રોજે રોજના અને આજના બજાર ભાવ (Aaj na Bazar Bhav) જાણવા માંગો છો? તો આપણી ખેડૂત દુનિયા વેબસાઈટમાં સૌથી પહેલા આજના બજાર ભાવ જાણવા મળશે.

[eac_elementor_tmpl id="6300"]

અહી તમને સૌરાષ્ટ્ર માર્કેટ યાર્ડના ભાવ, ઉતર ગુજરાત માર્કેટ યાર્ડના ભાવ, બોટાદ માર્કેટિંગ યાર્ડના ભાવ, marketing yard botad, પાટણ માર્કેટ યાર્ડના બજાર ભાવ, ગોંડલ માર્કેટ યાર્ડના ભાવ, કચ્છ માર્કેટ યાર્ડના ભાવ, બાબરા માર્કેટ યાર્ડના બજાર ભાવ, patan gunj market yard bajar bhav, ઊંજા માર્કેટ યાર્ડના ભાવ, botad market yard bhav, rajkot market yard bhav વગેરે તમામ જીલ્લાના બજાર ભાવ સૌથી પહેલા જોવા મળશે.

બોટાદ માર્કેટયાર્ડ:-

બોટાદ માર્કેટયાર્ડ ભાવ
તા:05-01-2024
20kg(1 મણ)ના ભાવ
પાકનું નામનીચો ભાવઉંચો ભાવ
ઘઉં476560
બાજરો449520
મગફળી8801400
કપાસ12151510
તલ (સફેદ)27053225
કાળા તલ27053150
જીરું4,5505,775
ચણા7001035
મેથી8001405
મગ16051605
તુવેર8001680
એરંડા10861086
રાઈ7701255

Botad market yard Bajar bhav, બોટાદ માર્કેટિંગ યાર્ડના ભાવ, botad marketing yard, apmc botad, marketing yard botad, kapas bajar bhav, kanda bajar bhav, botad marketing yard bhav, kapus bajar bhav today gujarat, બોટાદ આજના માર્કેટિંગ યાર્ડના ભાવ, apmc botad marketing yard, gujrat bajar bhav, આજના ગુજરાત બજાર ભાવ, bajar bhav today, kapas na bhav, tur bajar bhav, botad mandi bhav, kanda bajar bhav today, soyabean bajar bhav, કપાસના બજાર ભાવ, ડુંગળી બજાર ભાવ

નમસ્કાર ખેડૂત મિત્રો ગુજરાતના તમામ ખેડૂત મિત્રો સૌથી પહેલા રોજે રોજના બજાર ભાવ (Bajar Bhav) જાણી શકે તે માટે ખેડૂત દુનિયાનું ગ્રુપ સખત પ્રયાસ કરી રહ્યું છે. અમે શક્ય એટલા વહેલા અને તાજા બજાર ભાવ (Tajaa Bajar Bhav) આપવાનો પ્રયત્ન કરીશું. તમને રોજે રોજના તાજા અને લેટેસ્ટ બજાર ભાવ આ વેબસાઈટમાં જોવા મળશે અને આ ઉપરાંત ખેડૂતોને લગતી તમામ જરૂરી યોજનાઓ અને તમામ જરૂરી ખેડૂત સમાચાર પણ એકદમ સરળ ભાષામાં આપણી khedutduniya.com વેબસાઈટમાં જોવા મળશે તો રોજ આપણી વેબસાઈટની વિઝીટ કરતા રહેજો.

Botad market yard bajar bhav

બોટાદ માર્કેટયાર્ડ કોન્ટેક્ટ નંબર

આપણે દરેક ખેડૂત મિત્રોને બોટાદ માર્કેટયાર્ડનું લોકેશન અને એડ્રેસ પણ આપી દઈએ છે. જેથી ખેડૂત મિત્રો લોકેશન જોઈને બોટાદ માર્કેટયાર્ડ પહોંચી શકે. આ સાથે બોટાદ માર્કેટ યાર્ડના કોન્ટેક્ટ નંબર અને ઇમેલ આઇડી પણ આપીએ છીએ જેથી કોઈ પણ જરૂરી કામ હોય તો ખેડૂત મિત્રો માર્કેટ યાર્ડના કોન્ટેક્ટ કરી શકે.

Address : Agricultural Produce Market Committee. Market Yard, Botad, Dist. Botad

Market Secretary : Shri K.R. Ladola

Mobile Number : 9898754954

Landline office number : 02849 255002

Email: apmcbotad@gmail.com

બોટાદ માર્કેટયાર્ડ લોકેશન

Leave a Comment