Diwali Rangoli Design 2023 | દિવાળી રંગોળી ડિઝાઇન 2023 PDF

Diwali Rangoli Design 2023 : રંગોળી ડિઝાઇન 2023, દિવાળી રંગોળી 2023, લેટેસ્ટ રંગોળી ડિઝાઇન, રંગોળી ફોટો, Rangoli Images 2023, Rangoli design PDF 2023, Simple Rangoli Design, Rangoli Designs Easy, Rangoli Design Dots

[eac_elementor_tmpl id="6300"]

દિવાળીના તહેવારમાં સૌ કોઈ પોતાના ઘર આંગણે સુંદર, અવનવી, લેટેસ્ટ રંગોળી ડિઝાઇન 2023 દોરે છે. પોતાના ઘરોને સુંદર રીતે સજાવે છે, રંગોળીને ફરતે દીવાઓ મૂકે છે. આમ આ તહેવારમાં દિવાળી રંગોળી અને દીવાઓનું ખૂબ મહત્વ હોય છે. આ પોસ્ટમા આપણે Diwali Rangoli Design 2023 ની માહિતી મેળવીશુ જેમાથી જોઇને તમે અવનવી ડિઝાઇનમા Rangoli Images 2023.

દિવાળીના તહેવારમાં રંગોળીની સાથે બીજું મહત્વ ફટાકડાઓનું હોય છે. દિવાળીના દિવસે બાળકો અને વૃદ્ધો રાત્રે ફટાકડા ફોડે છે. અવનવા રોકેટ, તારામંડળ, ચકરી, દાડમ, સુતળી બોમ્બ, 555 બોમ્બ જેવા ફટાકડા ફોડે છે. દિવાળીના તહેવારોમાં ખરેખર રાત્રિનો નજારો જોવા જેવો હોય છે. ચારેબાજુ ઝગમગ ઝગમગ થતી લાઈટો, દીવાઓ અને રંગીન માહોલ જોવા મળે છે.

આર્ટીકલ માં મિત્રો આપણે રંગોળી ડિઝાઇન 2023 વિશે માહિતી મેળવીશું. તમને કોઈ એની સમસ્યા હોય તેની જે કોમેન્ટ કરીને જણાવજો અને સંપૂર્ણ માહિતી માટે નીચેના આર્ટિકલ વાંચવા વિનંતી.

Diwali latest Rangoli 2023 | દિવાળી રંગોળી ડિઝાઇન 2023

ત્યારે દિવાળી પર રંગોળી બનાવવાની પરંપરા ઘણી જૂની અને વર્ષોથી ચાલી આવે છે. દિવાળી પર દેવી લક્ષ્મી અને ગણેશજીના સ્વાગત માટે રંગોળી બનાવવામાં આવે છે. દરેક લોકો તેમના ઘરના મુખ્ય દરવાજા પાસે આ આકર્ષક રંગોળી બનાવે છે. દિવાળીનો તહેવાર ખૂબ લાંબો ચાલતો તહેવાર છે. જેમાં રમા એકાદશી, વાઘબારસ, ધનતેરસ, કાળી ચૌદસ, દિવાળી (Diwali), બેસતુવર્ષ (નવું વર્ષ), ભાઈબીજ, લાભપાંચમ એમ 10 દિવસ કરતાં પણ વધુ દિવસ સુધી તહેવાર ચાલે છે અને રમા એકાદશીથી જ તમામ ઘરોના આંગણે વહેલી સવારથી રંગોળી દોરવા લાગે છે અને છેક લાભપાંચમ સુધી રોજ જુદી જુદી અવનવી રંગોળી, ટપકા વાળી રંગોળી, ભગવાનની રંગોળી, કાર્ટૂન રંગોળી, લેટેસ્ટ રંગોળી 2023 દોરવામાં આવે છે.

રંગોળી ડિઝાઇન 2023

તો મિત્રો, પ્લે સ્ટોર પર તમે રંગોળી ડિઝાઇન 2023 લખશો એટલે ઘણી એપ્લિકેશન દેખાશે. આમાંથી કોઈપણ એપ્લિકેશનમાંથી તમે સારી રંગોળી ડિઝાઇન શોધી શકો છો. જેમાંથી અમુક એપ્લિકેશનના નામ અમે અહીં નીચે જણાવીએ છીએ.

◆ 2023 Latest Rangoli Designs
◆ simple Rangoli designs
◆ Hand Made Rangoli designs
◆ Simple, Ease & Hand Made Rangoli designs
◆ Beautiful Rangoli designs
◆ Diwali 2023 new Rangoli Designs
◆ Diwali Rangoli Designs
◆ 10000+ Latest Rangoli Designs

Diwali 2023 Date Gujarat

દિવાળી અથવા દિપાવલી એ હિન્દુ ધર્મનો ખૂબ મોટો અને મહત્વપૂર્ણ તહેવાર છે. બીજા બધા તહેવારો કરતાં આ તહેવારનું વિશેષ મહત્વ હોય છે. દિવાળીના તહેવાર માટે બાળકો, વૃદ્ધો, મહિલાઓ, પુરુષો તમામ ખૂબ આતુરતાથી રાહ જોઈને બેઠા હોય છે કારણ કે આ તહેવારમાં સૌ કોઈને રજાનો આનંદ માણવાનો હોય છે.

ખરેખર દિવાળીના તહેવારમાં કુટુંબના બધા સભ્યોને અનેરો આનંદ હોય છે કારણ કે આ તહેવારમાં કુટુંબના બધા જ સભ્યો એક સાથે ભેગા થતા હોય છે. જો કોઈ સભ્ય કામ અર્થે દૂર શહેરોમાં રહેતો હોય તો એ પણ પોતાના વતનમાં કુટુંબજનો પાસે આવે છે અને આ તહેવારનો આનંદ પરિવાર સાથે માણે છે.

આ વર્ષે 2023 ની દિવાળી ૧૨ નવેમ્બરે આવનારી છે. આમ તો દિવાળીનો તહેવાર ખુબ લાંબો હોય છે જેથી ૯ નવેમ્બરથી જ તહેવારની શરૂઆત થઇ જાય છે. આપણે દિવાળીના તહેવારની તારીખ અને ચોઘડિયા જોઈ લઈએ.

diwali-2023-date-gujarat

Rangoli design PDF 2023

રંગોળી એ ભારતની અનોખી કળા છે. પહેલાના સમયમાં લોકો ઘરોના ઓરડા અથવા આંગણામાં રંગીન ચોખા, સૂકો લોટ, રંગીન રેતી અથવા ફૂલની પાંખડીઓ જેવી સામગ્રીનો ઉપયોગ કરીને સરસ મજાની રંગોળી બનાવતા હતા ત્યારે સમય જતાં આધુનિક યુગમાં હવે તૈયાર રંગોનો ઉપયોગ કરીને સુંદર મજાની રંગોળી બનાવવામાં આવે છે. જેમાં જાત જાતના રંગોનો પાવડર હવે બજારમાં મળી જાય છે. અને હવે આ આધુનિક સમયમાં અવનવી ભાતભાતની ડીઝાઈન બનાવવામાં આવે છે.

ત્યારે આધુનિક સમયની લેટેસ્ટ રંગોળી 2023ની ડિઝાઇન તમે અહીંથી ડાઉનલોડ કરી શકો છો.

Latest Rangoli Design 2023PDF Download
ગણપતિ રંગોળી ડિઝાઇનPDF Download
Happy Diwali Rangoli 2023PDF Download
Happy New Year Rangoli 2023PDF Download
મોરની રંગોળી ડિઝાઇનPDF Download
God Rangoli DesignPDF Download
Simple Rangoli DesignPDF Download
Dot Rangoli DesignPDF Download

Leave a Comment