Kodinar market yard Bajar bhav | આજના કોડીનાર માર્કેટયાર્ડના બજાર ભાવ | Gujarat bajar bhav today
શું તમે કોડીનાર માર્કેટયાર્ડ બજારભાવ સૌથી પહેલા જાણવા માંગો છો? શું તમે Kodinar Bajar Bhav જાણવા માંગો છો? શું તમે રોજે રોજના અને આજના બજાર ભાવ (Aaj na Bazar Bhav) જાણવા માંગો છો? તો આપણી ખેડૂત દુનિયા વેબસાઈટમાં સૌથી પહેલા આજના બજાર ભાવ જાણવા મળશે.
અહી તમને સૌરાષ્ટ્ર માર્કેટ યાર્ડના ભાવ, ઉતર ગુજરાત માર્કેટ યાર્ડના ભાવ, પાટણ માર્કેટ યાર્ડના બજાર ભાવ, ગોંડલ માર્કેટ યાર્ડના ભાવ, કચ્છ માર્કેટ યાર્ડના ભાવ, બાબરા માર્કેટ યાર્ડના બજાર ભાવ, patan gunj market yard bajar bhav, ઊંજા માર્કેટ યાર્ડના ભાવ, botad market yard bhav, rajkot market yard bhav વગેરે તમામ જીલ્લાના બજાર ભાવ સૌથી પહેલા જોવા મળશે.
કોડીનાર માર્કેટયાર્ડ:-
પાકનું નામ | નીચો ભાવ | ઉંચો ભાવ | |||||
કપાસ (ડોળાસા) | 1105 | 1450 | |||||
મગફળી જી-20 | 1250 | 1436 | |||||
મગફળી 32 નં. | 1225 | 1357 | |||||
બાજરો | 421 | 509 | |||||
ઘઉં | 470 | 602 | |||||
તુવેર | 1325 | 1946 | |||||
જુવાર | 640 | 976 | |||||
એરંડા | 1060 | 1145 | |||||
ચણા | 950 | 1036 | |||||
સોયાબીન | 880 | 930 |
Table of Contents
ToggleKodinar market yard Bajar bhav, kapas bajar bhav, kanda bajar bhav, kapus bajar bhav today gujarat, કોડીનાર આજના માર્કેટિંગ યાર્ડના ભાવ, apmc kodinar marketing yard, gujrat bajar bhav, આજના ગુજરાત બજાર ભાવ, bajar bhav today, kapas na bhav, tur bajar bhav, Rajkot mandi bhav, kanda bajar bhav today, soyabean bajar bhav, કપાસના બજાર ભાવ, ડુંગળી બજાર ભાવ
નમસ્કાર ખેડૂત મિત્રો ગુજરાતના તમામ ખેડૂત મિત્રો સૌથી પહેલા રોજે રોજના બજાર ભાવ (Bajar Bhav) જાણી શકે તે માટે ખેડૂત દુનિયાનું ગ્રુપ સખત પ્રયાસ કરી રહ્યું છે. અમે શક્ય એટલા વહેલા અને તાજા બજાર ભાવ (Tajaa Bajar Bhav) આપવાનો પ્રયત્ન કરીશું. તમને રોજે રોજના તાજા અને લેટેસ્ટ બજાર ભાવ આ વેબસાઈટમાં જોવા મળશે અને આ ઉપરાંત ખેડૂતોને લગતી તમામ જરૂરી યોજનાઓ અને તમામ જરૂરી ખેડૂત સમાચાર પણ એકદમ સરળ ભાષામાં આપણી khedutduniya.com વેબસાઈટમાં જોવા મળશે તો રોજ આપણી વેબસાઈટની વિઝીટ કરતા રહેજો.
કોડીનાર માર્કેટયાર્ડ કોન્ટેક્ટ નંબર
આપણે દરેક ખેડૂત મિત્રોને કોડીનાર માર્કેટયાર્ડનું લોકેશન અને એડ્રેસ પણ આપી દઈએ છે. જેથી ખેડૂત મિત્રો લોકેશન જોઈને કોડીનાર માર્કેટયાર્ડ પહોંચી શકે. આ સાથે કોડીનાર માર્કેટ યાર્ડના કોન્ટેક્ટ નંબર અને ઇમેલ આઇડી પણ આપીએ છીએ જેથી કોઈ પણ જરૂરી કામ હોય તો ખેડૂત મિત્રો માર્કેટ યાર્ડના કોન્ટેક્ટ કરી શકે.
Address : Agricultural Produce Market Committee. Market Yard, Kodinar, Dist. Gir Somnath 362720
Market Secretary : Shri R.R. Gohil
Mobile Number : 9898870178
Landline office number : 02795 220401
Email: apmckodinar@yahoo.com
Very nice
Latest date rate required