મહુવા માર્કેટયાર્ડ આજના બજાર ભાવ | Mahuva market yard aajna bhav | apmc mahuva marketing yard

Mahuva (Bhavnagar) market yard Bajar bhav | આજના મહુવા માર્કેટયાર્ડના બજાર ભાવ | Gujarat bajar bhav today

શું તમે મહુવા માર્કેટયાર્ડ બજારભાવ સૌથી પહેલા જાણવા માંગો છો? શું તમે mahuva Bajar Bhav જાણવા માંગો છો? શું તમે રોજે રોજના અને આજના બજાર ભાવ (Aaj na Bazar Bhav) જાણવા માંગો છો? તો આપણી ખેડૂત દુનિયા વેબસાઈટમાં સૌથી પહેલા આજના બજાર ભાવ જાણવા મળશે.

[eac_elementor_tmpl id="6300"]

અહી તમને સૌરાષ્ટ્ર માર્કેટ યાર્ડના ભાવ, ઉતર ગુજરાત માર્કેટ યાર્ડના ભાવ, મહુવા માર્કેટ યાર્ડના બજાર ભાવ, mahuva apmc rate today, સાવરકુંડલા માર્કેટ યાર્ડના ભાવ, મોરબી માર્કેટ યાર્ડના ભાવ, ભાવનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ, mahuva gunj market yard bajar bhav, વિસનગર માર્કેટ યાર્ડના ભાવ, amreli market yard bhav, gondal market yard bhav વગેરે તમામ જીલ્લાના બજાર ભાવ સૌથી પહેલા જોવા મળશે.

મહુવા માર્કેટયાર્ડ:-

મહુવા માર્કેટયાર્ડ ભાવ
તા:19-02-2024
20kg(1 મણ)ના ભાવ
પાકનું નામનીચો ભાવઉંચો ભાવ
એરંડા9601075
ચણા14511458
નાળીયેર ૧૦૦ નંગ5051425
મગ8102101
ડુંગળી સફેદ200365
તુવેર15101893
જુવાર424929
ડુંગળી લાલ150400
બાજરી425550
તલ સફેદ26512768
ઘઉં ટુકડા400632
મગફળી જીણી11231291
મગફળી9601351
કપાસ9001404

Mahuva market yard Bajar bhav, kapas bajar bhav, kanda bajar bhav, kapus bajar bhav today gujarat, મહુવા આજના માર્કેટિંગ યાર્ડના ભાવ, apmc Mahuva marketing yard, gujrat bajar bhav, આજના ગુજરાત બજાર ભાવ, bajar bhav today, kapas na bhav, tur bajar bhav, Mahuva mandi bhav, kanda bajar bhav today, soyabean bajar bhav, કપાસના બજાર ભાવ, ડુંગળી બજાર ભાવ, મહુવા બજાર ભાવ, મહુવા (ભાવનગર) માર્કેટયાર્ડ બજાર ભાવ

નમસ્કાર ખેડૂત મિત્રો ગુજરાતના તમામ ખેડૂત મિત્રો સૌથી પહેલા રોજે રોજના બજાર ભાવ (Bajar Bhav) જાણી શકે તે માટે ખેડૂત દુનિયાનું ગ્રુપ સખત પ્રયાસ કરી રહ્યું છે. અમે શક્ય એટલા વહેલા અને તાજા બજાર ભાવ (Tajaa Bajar Bhav) આપવાનો પ્રયત્ન કરીશું. તમને રોજે રોજના તાજા અને લેટેસ્ટ બજાર ભાવ આ વેબસાઈટમાં જોવા મળશે અને આ ઉપરાંત ખેડૂતોને લગતી તમામ જરૂરી યોજનાઓ અને તમામ જરૂરી ખેડૂત સમાચાર પણ એકદમ સરળ ભાષામાં આપણી khedutduniya.com વેબસાઈટમાં જોવા મળશે તો રોજ આપણી વેબસાઈટની વિઝીટ કરતા રહેજો.

મહુવા માર્કેટયાર્ડ કોન્ટેક્ટ નંબર

આપણે દરેક ખેડૂત મિત્રોને મહુવા માર્કેટયાર્ડનું લોકેશન અને એડ્રેસ પણ આપી દઈએ છે. જેથી ખેડૂત મિત્રો લોકેશન જોઈને મહુવા માર્કેટયાર્ડ પહોંચી શકે. આ સાથે મહુવા માર્કેટ યાર્ડના કોન્ટેક્ટ નંબર અને ઇમેલ આઇડી પણ આપીએ છીએ જેથી કોઈ પણ જરૂરી કામ હોય તો ખેડૂત મિત્રો માર્કેટ યાર્ડના કોન્ટેક્ટ કરી શકે.

Mahuva market yard bajar bhav

Address : Jagdish Nagar, Mahuva, Gujarat 364290

Market Secretary : Shri D.G. Ramani

Mobile Number : 9428181502

Landline office number : 02844 222596

Email: apmcmahuva@gmail.com

મહુવા માર્કેટયાર્ડ લોકેશન

Leave a Comment